OLX India
English
  • English
  • हिंदी
Sell
સિલાઈ મશીન- ઓફિસ ખુરશી-ફોટાવાળી ટાઇલ્સ અને બીજીઉપયોગી વસ્તુઓવેચવાની છે
1 / 4

Description

ચાલુ હાલતમાં સિલાઈ મશીન ટેબલ સાથે રૂ 2000/માં-ઓફિસની revolving ખુરશી 1500 માં-વકીલ મિત્રોને ખુબ ઉપયોગી ૨૦/૨૫ નંગ નવા જેવી ફાઈલો બધી સાથે 6 રૂપિયાની 1લેખે (૪નંબરનો ફોટો જુઓ) અને દેવ દેવીના ફોટાવાળી ૬×૬ ની ગ્લેઝ ટાઈલ્સ ૨૦-૨૫ નંગ બધી સાથે ૩ રૂપિયાની એક લેખે ટુંક સમયમાં આપી દેવાના છે દરેક વસ્તુના ફોટા મુકેલ છે

₹ 2,000

સિલાઈ મશીન- ઓફિસ ખુરશી-ફોટાવાળી ટાઇલ્સ અને બીજીઉપયોગી વસ્તુઓવેચવાની છે

Jagnath Plot, Rajkot, Gujarat
Yesterday

Posted in

Jagnath Plot, Rajkot, Gujarat
AD ID 1811794333

Report this ad