1 / 3
Description
આ કમ્પ્યુટર કોઈ હાઇફાઇ ગેમિંગ માટે નથી ઘર અને સ્ટુડન્ટ માટેનું એક્સેલ પાવર પોઈન્ટ પ્રોજેક્ટ ફાઈલ શીટ વર્કિંગ વગેરે વગેરે કરવા પ્રોગ્રામિંગ કરવા કામ લાગી શકે છે જેમાં 8 gb ની રેમ છે અને 500 gb સ્ટોરેજ છે અને આમાં વિન્ડોઝ સેવન છે, કીબોર્ડ માઉસ વાયર બધું સાથે અને 30 હજારમાં લીધું હતું બિલ પણ છે અને જૂનું છે એટલે 9000 માં વેચવાનું છે કોઈને લેવું હોય તો સંપર્ક કરી શકો છો, આમાં અપગ્રેડ થઈ શકે તેમ નથી કેમ કે આ ઓલ ઈન વન મોડેલ છે, આભાર
Computer Lenovo desktop all in one
GIDC Chitra, Bhavnagar, Gujarat
5 days ago
2
Items listed
Posted in
GIDC Chitra, Bhavnagar, Gujarat
AD ID 1821567141
Report this ad