Details
Description
Well maintained property near Khambhaliya Gate and Bala Hanuman Temple
The Bunglow has TWO entry gates - Front & Back.
Bunglow with 4 BEDROOMS (with attached Washroom and Balcony), 4 HALLS, and 2 KITCHENS (with attached storerooms and wash areas).
Also Basement for Goods Storage
Property Valuation By Bank 55 lakh
Good ventilation and natural lighting.
ઘર નું નામ - ગુરુકૃપા
સરનામું - મમતા હોસ્પિટલ પાછળ ( ડોકટર દિપ્તીબેન વ્યાસ) ,
માધવરાય મંદિર ની બાજુ વારો રોડ
ખંભાળિયા નાકા બહાર ,
જગ્યા - 806 સ્કે.ફૂટ.
બાંધકામ - 3500 સ્કે.ફૂટ.
* બે સાઈડ દરવાજા ઘર માં જવા માટે
* અંડરગ્રાઉન્ડ બેસમેન્ટ
* ગ્રાઉન્ડ ફ્લોર પર હોલ એન્ડ ટોઇલેટ-બાથરૂમ
* પહેલાં માળે બે રૂમ હોલ કિચન સાથે સ્ટોરેજ ટોઇલેટ-બાથરૂમ
* બીજા માળે એક રૂમ હોલ મોટું-કિચન સાથે સ્ટોરેજ ટોઇલેટ-બાથરૂમ
* ત્રીજા માળે એક રૂમ હોલ નાની અગાસી
* ચોથા માળે અગાસી અને પાણી નો ટાકો
જોવા માટે કોલ કરો અથવા વોટ્સઅપ કરો
Huge Bunglow in the Heart of the City; within 500 mtrs of Lakhota Lake
Posted in
Report this ad