Sell
750Carpet 2 bhk Spacious living pre launching offer 0
1 / 10

Details

TypeApartments
Bedrooms2
Bathrooms2
FurnishingUnfurnished
Construction StatusUnder Construction
Listed byBuilder
Super Builtup area (ft²)1102
Carpet Area (ft²)750
Maintenance (Monthly)150000
Total Floors13
Car Parking0
FacingWest
Project NameRACECOURSE LAKEVIEW

Description

પ્રિ લૌન્ચિંગ ઓફર

અલ્ટ્રા લકઝરીયસ મોટા કાર્પેટના 2 BHK ફ્લેટ્સ

લગભગ 15 વર્ષ બાદ આટલા મોટા કાર્પેટના 2 BHK ફલેટ્સ રાજકોટમાં

750 કાર્પેટ 2 BHK ફ્લેટ્સ

સાઈટ એડ્રેસ

ન્યૂ રેસકોર્સની સામે

નવો 150 ફીટ રિંગ રોડ ઘંટેશ્વર

જામનગર રોડ

રાજકોટ

રીંગરોડથી ફક્ત 50 mtrના અંતરે (રિંગરોડ થી બીજી જ શેરી)

નવા બનતા 250 એકર ના વિશાળ એરિયામાં નિર્માણ પામી રહેલ ન્યૂ રેસકોર્સ -અટલ સરોવરની તદ્દન સામેજ લોકેશન છે, એટલે જ અમો કહીએ છીએ રેસકોર્સ આપના આંગણે

રેસકોર્સ લેકવ્યુના ફલેટ જે પ્લોટમાં નિર્માણ થઇ રહે છે તેની ત્રણ સાઈડ રોડ છે 50 ફૂટ 30 ફૂટ 25 ફૂટ એટલે કે બધા જ ફલેટ રોડ સાઈડના છે

ખુબ વિશાળ પ્લોટમાં ફક્ત 2 જ 13 માળના ટાવર નું પ્લાનિંગ થતા બધીજ બાજુ સોસાયટીની પોતાની માલીકીની 50×115 ફીટ જગ્યા લાઈફટાઈમ ઓપન રહે છે જેથી પુષ્ક્ળ હવા ઉજાસ વાળો પ્લાન છે

સેમ્પલ ફલેટ રેડી છે જો સેમ્પલ ફલેટ ન જોયો તો અફસોસ જીદંગી ભરનો

અદ્ભૂત લોકેશન જીણવટભર્યું પ્લાનીગ અને ઉત્કૃષ્ટ બાંધકામનો સંગમ એટલે રેસકોર્સ લેકવ્યુ

બહોળા જનસમુદાયનો વસવાટ

મહત્તમ હોમ લોન

સરકારી સબસીડી મળવા પાત્ર

સીટી બસ સેવા પ્રાપ્ય

આ પ્રોજેક્ટ રાજકોટના રત્નમ બિલ્ડર્સ દ્વારા નિર્માણઘીન થાય છે. જેમણે આ એરિયામાં ઘણા બધા રહેણાંક પ્રોજેક્ટસ ડીલીવર કરી ખુબ જ લોકચાહના મેળવેલ છે

તો આવો આપ પણ ટોકન આપી ફ્લેટ બુક કરાવી

રત્નમ પરીવારનો હિસ્સો બનો

₹ 27,25,0002 Bds - 2 Ba - 1102 ft2

750Carpet 2 bhk Spacious living pre launching offer

Ghanteshwer, Rajkot, Gujarat
Dec 30
Seller description
Jignesh Goswami
Member since Jul 2015
** *** ****
Show number

Posted in

Ghanteshwer, Rajkot, Gujarat
AD ID 1518217381

Report this ad