English
  • English
  • हिंदी
Sell
દાળવડા નુ તૈયાર ખીરું 120. Rs.કિલો +ડિલિવરી ચાર્જ 0
1 / 4

Description

શ્રી સાં ઈ નાસ્તા હાઉસ તરસાલીમાં ફેમસ દાળવડા વાળા કાકા નુ તૈયાર ખીરુ મેળવો ઘરબેઠા.

કોઈપણ પ્રકારની ભેળસેળ વગર શુદ્ધ ચણા ની દાળ માંથી બનાવેલ ખીરું

તરસાલી માં હોમ ડિલિવરી માટે એક્સ્ટ્રા દસ રૃપિયાનો તરસાલીની બહાર એરિયા અને ડિસ્ટન્સ મુજબ.

ઓર્ડર એક દિવસ પહેલા આપવાનો રહેશે ખીરુ તાજું બનાવીને આપવાનું હોવાથી ઓર્ડર એકદિવસ અગાઉ લખવાનો રહેશે

ઓર્ડર આપ્યા બાદ પેમેન્ટ એડવાન્સ માં જમા કરાવવું રહેશે

એક કિલો થી ઓછો ઓર્ડર લેવામાં આવશે નહિ.

દાળવડા નુ તૈયાર ખીરું 120. Rs.કિલો +ડિલિવરી ચાર્જ

Susen- Tarsali Ring Road, Vadodara, Gujarat
Nov 22
Seller description
Dakshesh Prajapati
Member since Apr 2019

Posted in

Susen- Tarsali Ring Road, Vadodara, Gujarat
AD ID 1608343865

Report this ad