English
  • English
  • हिंदी
Sell
100 Var 3 BHK Makan Gokuldham Pase Kadiya Nagar Nr. Guruprasad Chowk
1 / 11

Details

TypeHouses & Villas
Bedrooms3
Bathrooms4
FurnishingUnfurnished
Construction StatusReady to Move
Listed byOwner
Super Builtup area (ft²)880
Carpet Area (ft²)840
Maintenance (Monthly)0
Total Floors2
Car Parking1
FacingEast
Project NameKadiya Nagar Society Near Gokuldham

Description

93 વાર, 30 ફૂટ શેરી, 17.25 x 49 ફિટ,

ટાઇટલ ક્લિયર પ્લાન પાસ છે,

લોનેબલ છે

RMC ફુલ પાણી , બોર માં ફુલ પાણી, GAS લાઈન

પૂર્વ મોઢું , વાસ્તુશાસ્ત્ર મેચ,

કલર બકી છે, 1 રૂમનું ફર્નિચર છે,

બેસ્ટ જગ્યા , બેસ્ટ લોકેશન , બેસ્ટ રેહવા માટે બેસ્ટ પાડોસ

બસ સ્ટોપ પાસે, BRTS , RMTS, કરિયાણાની દુકાનો, હોસ્પિટલો, શાળાઓ, મંદિર , ગાર્ડન નજીક

4000 લીટર ભો ટાકો, પંપ સાથે

230 ફૂટ બોર ફુલ પાણી, પંપ સાથે

અગાસી સિન્ટેક્સ ટાંકી

6 ફિટ ગેટ, માર્બલ સીડી, પાર્કિંગ 1 કાર 2 બાઇક

16 X 15 L ફરિયું, ટોયલેટ

16 x 13 હોલ,

11 x 11 બેડ રૂમ + અટેચ્ડ ટોયલેટ બાથ

6 x 11 રસોડું

5 x 3 સ્ટોર રૂમ + મંદિર

10 x 6 પછડ ફળીયુ

16.5 x 11 ઉપર બેડ રૂમ + અટેચ્ડ ટોયલેટ બાથ

14 x 13 ઉપર બેડ રૂમ + અટેચ્ડ ટોયલેટ બાથ

16.5 x 10 સીડી રૂમ 3જો ફ્લોર બાથ

બધા રૂમ વિટ્રિફાઇડ ટાઇલ્સ, અગાસી મા સ્પાર્ટેક અને ટાઇલ્સ,

સોલાર પાઈપ બધે ફીટીંગ સોલાર બાકી

આશરે માપસાઇજ઼

સારું લોકેશન છે, કડિયા નગર સોસાયટી, ગુરુપ્રસાદ ચોક પાસે, સ્વામિનારાયણ ચોક પાસે, કૃષ્ણનગર મેઈન રોડ , ગોકુલધામ પાસે, અંકુર વિદ્યાલય પાસે, 150 ફિટ રિંગ રોડ પાસે, મવડી ચોકડી પાસે, રાજકોટ

93 var, 30ft sheri,

17.25 x 49 fit,

Title Clear Plan Pass Loanable

RMC full Pani, Bore ma Full Pani,

GAS Line Purva modhu,

vastu shastra match,

Colour baki chhe, 1 room Furniture,

BEST Location, BEST pados, BEST Rehva mate, near Bus stops, Brts ,RMTS , grosary Shops , hospitals, schools , tamples garden

4000 Ltr bho tako, pump sathe

230 ft bore full pani , pump sathe

agasi sintex tank 6 fit gate ,

marble sidi , Parking 1 car 2 bikes

16 x 15 L fariyu, toilet

16 x 13 hall,

11 x 11 Bed Room + attached toilet bath

6 x 11 Kitchen

5 x 3 Store Room + Mandir

10 x 6 Pachhad fariyu

16.5 x 11 Upar bed room + attached toilet bath

14 x 13 Upar bed room + attached toilet bath

16.5 x 10 Sidi room

3rd flor bath

All rooms Vitrified tiles,

Agasi ma spartech & tiles,

Solar pipe badhe fitting

Solar baki

Aprox mapsize

Location is Best, Kadiya Nagar Society, Near Guruprasad Chowk, Near Swaminarayan Chowk, Krushna nagar main road, Near Gokuldham, Near Ankur Vidhyalay, Near 150 fit Ring road, Near Mavdi chowkdi Rajkot

₹ 68,00,0003 Bds - 4 Ba - 880 ft2

100 Var 3 BHK Makan Gokuldham Pase Kadiya Nagar Nr. Guruprasad Chowk

Gokuldham, Rajkot, Gujarat
18 Nov
Seller description
Pratik
Member since Jul 2014

Posted in

Gokuldham, Rajkot, Gujarat
AD ID 1664111346

Report this ad