English
  • English
  • हिंदी
Sell
રૂરલ ટૂરિઝમ / અગ્રિકલચર ટુરિઝમ - રૂરલ ડેવલોપમેન્ટ વર્કશોપ
1 / 12

Description

રૂરલ ટૂરિઝમ / અગ્રિકલચર ટુરિઝમ - રૂરલ ડેવલોપમેન્ટ વર્કશોપ

એકટીવ રૂરલ ટુરિઝમ / રૂરલ વોલેન્ટિઅરીઝમ / રૂરલ ટૂરિઝમ / એગ્રિકલચર ટુરિઝમ / રૂરલ ડેવલોપમેન્ટ વર્કશોપ

શું તમે તમારા ગામડા માં એકટીવ એગ્રિ ટુરિઝમ કે રૂરલ ટુરિઝમ ચાલુ કરવા ઈચ્છો છો?

શું તમે તમારા ગામડામાં સ્વિટ્ઝર્લૅન્ડ, કેનેડા, ડેનમાર્ક, સ્વીડન, નોર્વે, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, અમેરિકા, રશિયા, ફ્રાંસ, ઇટાલી, ઓસ્ટ્રેલિયા જેવા દેશ માંથી આવતા વોલેન્ટિયર્સ / પ્રવાસી ને તમારા ઘરે અથવા ખેતરે રોકવા બોલવા માંગો છો?

શું તમે ગામડા માં ઘરે બેઠા બેઠા તમારા બાળકોને અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, રશિયન જેવી ભાષા મફત માં શીખવાડવા માંગો છો?

શું તમે ગામડા માં ની સ્કૂલ માં ભણાવા માટે વિદેશ માંથી આવતા વોલેન્ટિયર્સ ને બોલવા માંગો છો?

શું તમે ગામડા ના હેલ્થ સેંટર માં વિદેશી ડોક્ટર્સ ને વોલેન્ટિએરીંગ કરવા બોલવા માંગો છો?

શું તમે ગામડા માં યુટ્યુબર, ફિલ્મ મેકર, ડોક્યુમેન્ટરી મેકર ને બોલાવા માંગો છો?

શું તમે ગામડા માં વિદેશી વોલેન્ટિયર્સ ને તમારા ખેતર માં કામ કરવા બોલાવા માંગો છો?

શું તમે ગામડા માં લો ,સોશિઅલ વર્ક, જર્નાલિઝમ ,ઇતિહાસ, કૃષિ, મેનેજમેન્ટ નો અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને ફિલ્ડ વર્ક, રિસર્ચ વર્ક, પ્રોજેક્ટ વર્ક કરવા બોલાવા માંગો છો?

શું તમે તમારા ગામડા ને ભારત ના ટોપ ગામડા માં શામિલ કરવા માંગો છો?

ગામડા બેઠા બેઠા પૈસા કમાવા માંગો છો?

શું તમે ખેતીવાડી અને કુકીંગ ને લગતા વિડિઓઝ બનાવતા શીખવા માંગો છો?

શું તમે રૂરલ ટૂરિઝમ / અગ્રિકલચર ટુરિઝમ વિષે શીખવા માંગો છો?

તો અમને મેસેજ કરો.

તમારા ગામનું નામ, તાલુકો/જિલ્લો?

ખેતી કેટલા વીઘા છે?

કઈ કઈ ભાષા જાણો છો?

ઇંગલિશ ભાષા જાણતી હોય એવી કેટલી વ્યક્તિ છે તમારા ઘરમાં ?

શું તમને કમ્પ્યુટર અને સ્માર્ટફોન ઉપયોગ કરતા ફાવે છે?

શું તમારી પાસે કમ્પ્યુટર કે લેપટોપ છે?

ખેતી માં શું શું વાવો છો?

તમારા ઘરે કે પછી ખેતરે કેટલા લોકો ની રેહવાની જમવાની વ્યવસ્થા થઇ શકે એમ છે?

શું તમારા ગામ માં ટુરિસ્ટ આવે છે?

તમારા ગામ ની આસપાસ માં કોઈ જોવા લાયક સ્થળ છે?

શું તમારી પાસે તમારા ખેતર ના અથવા ઘરના ફોટોસ છે જ્યાં આવીને વોલેન્ટિઅર/ ટુરિસ્ટ રહી શકે અને એકટીવ ટુરિઝમ માં ભાગ લે?

શું તમારા માં નવી વસ્તુ શીખવાની જિજ્ઞાસાવૃત્તિ છે?

તમારા ગામ ની વસ્તી કેટલી છે?

તમારા ગામ માં ઓર્ગનિક ખેતી થાય છે?

તમારા ગામ માં યુવાનો છે?

તમારા ગામ માં સ્કૂલ છે?

તમારા ગામ માં હેલ્થ કેર સેંટર છે?

આ ટ્રેનિંગ ના 5000rs થશે.

ઉપયોગી માહિતી શેર જરૂર કરો

ચાલો ગામડાને પાછું જીવતું કરીએ

rural tourism in Andhra Pradesh, rural tourism in Arunachal Pradesh, rural tourism in Assam, rural tourism in Bihar, rural tourism in Chhattisgarh, rural tourism in Goa, rural tourism in Gujarat, rural tourism in Haryana, rural tourism in Himachal Pradesh, rural tourism in Jharkhand, rural tourism in Karnataka, rural tourism in Kerala, rural tourism in Madhya Pradesh, rural tourism in Maharashtra, rural tourism in Manipur, rural tourism in Meghalaya, rural tourism in Mizoram, rural tourism in Nagaland, rural tourism in Odisha, rural tourism in Punjab, rural tourism in Rajasthan, rural tourism in Sikkim, rural tourism in Tamil Nadu, rural tourism in Telangana, rural tourism in Tripura, rural tourism in Uttar Pradesh, rural tourism in Uttarakhand, rural tourism in West Bengal, rural tourism in Andaman and Nicobar Islands, rural tourism in Chandigarh, rural tourism in Dadra and Nagar Haveli and Daman and Diu, rural tourism in Delhi, rural tourism in Jammu and Kashmir, rural tourism in Ladakh, rural tourism in Lakshadweep, rural tourism in Puducherry

રૂરલ ટૂરિઝમ / અગ્રિકલચર ટુરિઝમ - રૂરલ ડેવલોપમેન્ટ વર્કશોપ

Nana Mava, Rajkot, Gujarat
27 Apr
Seller description
Rajkot buy and sell
Member since Jun 2021

Posted in

Nana Mava, Rajkot, Gujarat
AD ID 1642931857

Report this ad